તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાપાલિકાનું બજેટ:જામનગર મહાપાલિકાનું બજેટ કમિશનરે રજૂ કરવું પડે તેવી સ્થિતિ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
  • ફેબ્રુઆરી સુધી ચૂંટણીના કોઇ એંધાણ ન દેખાતા ઘડાયો ઘાટ

જામનગર મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખની ટર્મ પૂરી થતાં અને ફેબ્રુઆરી સુધી ચૂંટણીના કોઇ એંધાણ ન દેખાતા ચૂંટાયેલી પાંખ વગર જ બજેટ કમિશ્નરે રજૂ કરવું પડે તેવો ઘાટ ઘડાયો છે. જામનગર મહાનગરપાલિકાની મુદત ડિસેમ્બરમાં પૂર્ણ થતાં નવું બજેટ ફેબ્રુઆરીમાં રજૂ કરવું પડે તે નિશ્ચિત બન્યું છે.

હજુ ચૂંટણીની કોઇ તારીખ જાહેર કરવામાં આવી નથી અને ફેબ્રુઆરી પહેલાં ચૂંટણી થાય તેવી કોઇ શકયતા ન હોવાથી હવે બજેટ રજૂ કરવું ફરજીયાત બન્યું છે ત્યારે 15 ફેબ્રુઆરી પછી ગમે ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર સતીષ પટેલને બજેટ રજૂ કરવું પડે તેવો ઘાટ ઘડાયો છે. કમિશનરને સ્ટેન્ડીંગ કમિટીની સમકક્ષ સતાઓ આપવામાં આવી છે ત્યારે આગામી મહાનગરપાલિકાના બજેટમાં કરવેરામાં વધશે કે યથાવત રહેશે તેની ચર્ચાઓ અત્યારથી જ શરૂ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો