તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જામનગર મનપાનું બજેટ આગામી સપ્તાહે રજૂ થશે

જામનગર25 દિવસ પહેલા
 • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2021-2022નું વાર્ષિક અંદાજપત્ર આગામી સપ્તાહમાં રજૂ થવાનું છે.પ્રતિ વર્ષ જામનગર મહાનગરપાલિકા કમિશનર દ્વારા તા.31 જાન્યુઆરીના વાર્ષિક અંદાજ પત્ર સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવે છે, પરંતુ હાલ વહીવટદાર શાસન હોવાથી અંદાજપત્ર રજૂ થઈ શક્યું નથી.

આથી કમિશનર દ્વારા આગામી તા.7 અથવા 8ના અંદાજપત્ર સેક્રેટરી સમક્ષ રજૂ થશે ત્યાર પછી બે અંદાજપત્રને વહીવટદાર સમક્ષ રજૂ કરાશે. જો કે, અંદાજપત્રમાં કોઈ કર-દરમાં વધ-ઘટ થશે નહીં. એટલે કે આ અંદાજપત્ર ગત્ વર્ષ મુજબનું યથાવત્ રહેશે, જો કે વિભાગ વાઈસ બજેટ રકમમાં ફેરફાર શક્ય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો