તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:જામનગરમાં ફલેટમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરના શરૂસેકશન રોડ પર આવેલા સિધ્ધાર્થ-1 એપાર્ટમેન્ટમાં એક ફલેટમાં આઘેડ મૃત હાલતમાં મળી આવતા સીટી બી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે જી.જી.માં ખસેડી બનાવની તપાસ હાથ ધરી છે. મૃતકનુ નામ સુરેશભાઇ ફળદુ (ઉ. વ.50) હોવાનુ પોલીસે જણાવ્યુ છે. જયારે તેઓ અપરિણિત હોવાથી એકલા જ રહેતા હતા અને બિમારીથી પિડાતા હોવાનુ પણ સુત્રોએ જણાવ્યુ છે.પોષ્ટમોર્ટમ રીપોર્ટમાં મૃત્યુનુ સાચુ કારણ સામે આવશે.

અન્ય સમાચારો પણ છે...