તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:હડિયાણા ગામમાં ભારતના પૂર્વ વડાપ્રધાનની જન્મ જયંતીની ઉજવણી કરાઇ

હડિયાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તા. 25ના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાયની જન્મજયંતિ નિમિત્તે વિમલભાઇ કગથરાએ હડિયાણામાં પૂર્વ વડાપ્રધાનના જન્મજયંતિની ઉજવણી કરી હતી.જેમાં હિતેશભાઈ કણઝારીયા, ભરતભાઇ પરમાર, જયસુખભાઇ પરમાર, રમેશભાઈ નદાસણા, હરગોવિંદભાઈ કગથરા સહિતના ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો