તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કાલાવડના મછલીવડમાં પ્રૌઢનું હૃદય થંભી ગયું

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કાલાવડ પંથકના મછલીવડમાં રહેતા ખેડુત પ્રૌઢનુ હાર્ટ એટેકથી મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.જેમાં કાલાવડ તાલુકાના મછલીવડ ગામે રહેતા અને ખેતીકામ કરતા ભીમસિંહ નાનભા જાડેજા(ઉ.વ. 52) નામના ખેડુત પ્રૌઢને ગત તા.30ના રોજ મધરાતના સુમારે છાતીમાં દુ:ખાવો ઉપડતા તાત્કાલિક સારવાર અર્થે કાલાવડની સરકારી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યાહતા.જયાં હાર્ટએટેક આવી જતા તેનુ મૃત્યુ નિપજયુ હોવાનુજાહેર થયુ છે.આ બનાવની મૃતકના સંબંધી વનરાજસિંહ સુખદેવસિંહ જાડેજાએ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમે દોડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો