લોકોમાં આશ્ચર્ય:જામનગરમાં સીસીરોડ પર ડામરના પેચવર્કથી આશ્ચર્ય, મહાપાલિકાના સીટી ઇજનેરે કહ્યું, બહુ સારું અને ટકાઉ રહે છે.

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં મેહુલનગર વિસ્તારમાં જનતા ફાટકથી એમ્યુઝમેન્ટ પાર્ક જતાં માર્ગ ઉપર મહાપાલિકા દ્વારા સીસી રોડ બનાવમાં આવ્યો હતો. ચોમાસાના કારણે માર્ગનું ધોવાણ થતા મહાપાલિકા દ્વારા સીસી રોડ પર ડામરનું પેચવર્ક કરવામાં આવતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. આ અંગે જામ્યુકોના સીટી ઇજનેર શૈલેષ જોશીએ જણાવ્યું હતું કે, સીસી રોડની સરફેસ આસફાલ્ટની સરખામણીએ વધુ રફ હોય બંનેનું જોડાણ ખૂબજ અસરકારક હોય સીસી રોડ પર ડામરનું પેચવર્ક ખૂબજ સારૂં અને વધુ ટકાઉ રહે છે.

અન્ય સમાચારો પણ છે...