તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:જામનગરમાં માનસિક બિમારીથી યુવતિનો આપઘાત

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિભાપર પાસે યુવકે ટ્રેન હેઠળ પડતું મૂક્યું

જામનગરમાં હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં શેરી નં.1ના છેડે રહેતી નિતાબા મહેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 18)એ ગત તા.3ના બપોરે પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવી લીધુ હતુ. મૃતકના ભાઇ કુલદિપસિંહ મહેન્દ્રસિ઼હ ગોહિલે જાણ કરી હતી. મૃતકને જન્મથી માનસિક બિમારી હોય જેથી કંટાળી જઇ આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે.

જામનગરની ભાગોળે વિભાપર પાસે રેલ્વે લાઇન પર પસાર થતી ટ્રેન હેઠળ એક યુવાને પડતુ મૂકતા તેનું મૃત્યુ થયું હતું. સૌ પ્રથમ 108ની ટીમ તુરંત ઘટનાસ્થળ પર પહોચી હતી. યુવક મૃત્યુ પામ્યો હોવાથી પોલીસને જાણ કરી હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ કરતા મૃતક ધુંવાવનો શ્રમિક અરવિંદ કેશવજીભાઇ પરમાર(ઉ.વ. 28) હોવાનંુ ખૂલ્યું હતુ.આ બનાવની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો