તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:દરેડમાં બિમારીથી કંટાળી ઝેરી દવા પી મહિલાનો આપઘાત

જામનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જામનગરમાં પરિણિતાએ ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવ્યું

દરેડમાં રહેતી મહિલાએ ઘરે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીઘુ હતુ.મૃતકે બિમારીથી કંટાળી આ પગલુ ભરી લીઘાનુ જાહેર થયુ છે.

દરેડમાં મસીતીયા રોડ પર શાળા નજીક રહેતા શકિનાબેન હનીફભાઇ ખફી (ઉ.વ.40) નામની મહિલાએ ઘરે વહેલી સવારે ઝેરી દવા પી જતા તાકીદે સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.મૃતક છેલ્લા ચારેક માસથી માનસિક બીમાર જેવા રહેતા હોય અને અમુક સમયે ઉંઘ આવતી ન હોવાથી કંટાળી પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે.

શહેરની ભાગોળે લાલપુર ચોકડી નજીક જયહરી-2 વિસ્તારમાં રહેતા પુજાબેન આશીષભાઇ ગોંડલીયા (ઉ.વ. 22) નામની પરિણીતાએ ઘરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવી લીઘુ હતુ.આ બનાવની મૃતકના પતિ આશીષભાઇ નવીનભાઇએ જાણ કરતા પંચ બી પોલીસની ટીમ દોડી ગઇ હતી. મૃતકના પરિજનનુ પોલીસે નિવેદન નોંધ્યુ હતુ.જેમાં મૃતકે તેના માતાને ઉપરવટ જઇ લગ્ન કરવા માટે મનાવી લીઘા હતા જે બાદ તેણી આ વાતનો અફસોસ કરતી રહેતી તેમાં મૃતકને પતિ મનાવી લેતા હોય આમ છતા આ વાતનુ મનોમન લાગી આવતા આ પગલુ ભરી લીઘાનુ પોલીસ સમક્ષ જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો