કોરોના ઇફેક્ટ:માર્કશીટ લેનારા છાત્રોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓનલાઇન જાહેર કરાયું છે. પરંતુ લોકડાઉનના કારણે વિધાર્થીઓને શાળા પરથી માર્કશીટનું વિતરણ થયું ન હતું. શિક્ષણવિભાગના આદેશ અનુસાર જામનગરમાં બ્રિલીયન્ટ સ્કૂલ સહિત અન્ય શાળાઓ દ્વારા સોશિયલ ડીસ્ટન્સ રાખી વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...