તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:હાલાર પંથકમાં હજુ વરસાદની આગાહી

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર છેલ્લા ચાર દિવસથી રોજ બપોર બાદ વરસાદ હાઉકલી કરી જાય છે ત્યારે હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બુધવારથી વધુ એક વખત વરસાદની આગાહી અપાઈ છે. જામજોધપુર અને લાલપુર સહિત હાલારના અમુક તાલુકાઓમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રણ દિવસ સુધી લો પ્રેશર અને સાઇક્લોનિક સરક્યુલેશન સર્જાવાના કારણે વરસાદ પડશે.

અન્ય સમાચારો પણ છે...