કોરોના લોકડાઉન 4.0:જામનગરથી ભાવનગર, રાજકોટ સહિતના રૂટો શરૂ

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડેપોમાં પુન: ધમધમાટ શરૂ થતાં મુસાફરોમાં રાહત
  • 54 રૂટો દોડતા થયા
  • વધુ 10 રૂટો કાર્યરત કરવા તખ્તો તૈયાર

કોરોનાની મહામારીને પહોચી વળવા માટે જામનગરમાં લોકડાઉન 1 થી 3 દરમિયાન એસ.ટી. સેવા બંધ કરવામાં આવી હતી અને લોકડાઉન-4માં  સેવા શરૂ કરવામાં આવતા આવાગમન કરતા મુસાફરોમાં રાહત મળી હતી. જેમાં હાલ ધીમે-ધીમ રૂટો શરૂ કરવામાં આવતા 54 રૂટો શરૂ કરાયા છે અને ઓનલાઇન ટીકીટ બુક કરી મુસાફરો સેવાનો લાભ લઇ રહયા છે ત્યારે મુસાફરોના ઘસારાને ધ્યાને લઇ આજથી વધુ રૂટો તંત્ર દ્વારા શરૂ કરવામા આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. હાલ જામનગરથી રાજકોટ, ભાવનગર, પાલીતાણા, મહુવા, સુરેન્દ્રનગર, ધ્રોલ, જોડિયા, લાલપુર, જામજોધપુર, કાલાવડ, જુનાગઢ, મોરબી, ખંભાળિયા તરફના રૂટો શરૂ છે.

જામનગરથી ધ્રોલ-જોડિયા તરફ
9.20 : જામનગર-ધ્રોલ-જોડિયા
10.20 : જામનગર-ધ્રોલ
10.10 : જામનગર-ધ્રોલ-જોડિયા
10.45 : જામનગર-ધ્રોલ
12.50 : જામનગર-જોડિયા-ધ્રોલ
1.00 : જામનગર-ધ્રોલ
1.45 : જામનગર-જોડિયા
3.30 : જામનગર-ધ્રોલ
4.50 : જામનગર-ધ્રોલ

લાલપુર-જામજોધપુર-સમાણા 
8.30 : જામનગર-લાલપુર
10.40 : જામનગર-લાલપુર
11.00 : જામનગર-લાલપુર
11.10 : જામનગર-લાલપુર
1.30 : જામનગર-સમાણા
2.10 : જામનગર-લાલપુર
3.10 : જામ-લાલ-સોનવાડીયા
3.30 : જામનગર-સમાણા

જામનગરથી રાજકોટ તરફ
8.00 : જામનગર-રાજકોટ
8.00 : જામનગર-ભાવનગર
8.15 : જામનગર-પાલીતાણા
8.30 : જામનગર-રાજકોટ
8.30 : જામનગર-મહુવા
9.00 : જામનગર-મહુવા
9.30 : જામનગર-બોટાદ
9.35 : ખંભાળિયા-જામ-રાજકોટ 
10.30 : જામનગર-રાજકોટ
10.45 : દ્વારકા-જામ-રાજકોટ
11.15 : જામનગર-રાજકોટ
11.30 : જામનગર-રાજકોટ
1.15 : જામનગર-સુરેન્દ્રનગર
3.10 : જામનગર-રાજકોટ
3.30 : જામનગર-રાજકોટ
4.30 : જામનગર-રાજકોટ

જામનગરથી કાલાવડ-જુનાગઢ તરફ
8.00 : જામનગર-જુનાગઢ
8.00 : જામનગર-કાલાવડ
9.00 : જામનગર-કાલાવડ
9.15 : જામનગર-જુનાગઢ
9.20 : જામનગર-કાલાવડ
10.00 : જામનગર-કાલાવડ
11.00 : જામનગર-કાલાવડ
11.30 : જામનગર-કાલાવડ
12.00 : જામનગર-જુનાગઢ
1.00 : જામનગર-કાલાવડ
1.45 : જામનગર-કાલાવડ
2.30 : જામનગર-કાલાવડ

ખંભાળિયા અને દ્વારકા તરફ
1.30 : જામનગર-દ્વારકા
2.45 : રાજકોટ-જામ-ખંભાળિયા
3.30 : રાજકોટ-દ્વારકા
3.45 : મોરબી-જામ-ખંભાળિયા
4.30 : જુનાગઢ-જામ-ખંભાળિયા

અન્ય સમાચારો પણ છે...