તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:જામનગરમાં અંતે આધાર કાર્ડ કેન્દ્ર શરૂ

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેર-જિલ્લામાં ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ હતી જેના કારણે લોકોમાં વ્યાપકપણે રોષ ફેલાઈ ગયો હતો. આધાર કાર્ડની જરૂરિયાતને ધ્યાને લઈ તંત્ર દ્વારા શહેરના લાલ બંગલા ઝોનલ ઓફિસ નજીક આધાર કાર્ડ કેન્દ્રો શરૂ કરવામાં અાવ્યું છે જેમાં આધાર કાર્ડને લગતી તમામ કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...