તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂક:જામનગરમાં પુત્ર કોંગ્રેસનો ઉમેદવાર અને તેના પિતા ભાજપના વોર્ડ પ્રભારી !

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં વોર્ડ નં. 11ના ભાજપના પ્રભારી તરીકે કાર્યરત મનસુખ ખાણધરના પુત્ર પુનિતને કોંગ્રેસની ટીકીટ મળતા તે આ જ વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યો છે. આમ એક જ વોર્ડમાં પિતા અને પુત્ર સામસામા પક્ષમાં હોવાની બાબતે આશ્ચર્ય ફેલાયું છે. શનિવારે સીએમ અને સીઆર પાટીલના સ્વાગત માટે લગાવાયેલા બેનરમાં પણ મનસુખ ખાણધરનું વોર્ડ પ્રભારી તરીકે નામ હતું, સામાપક્ષે તેના પુત્રનું કોંગ્રેસ માટે વોટ માંગતું પોસ્ટર હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો