તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થોડા સમય માટે ગોટાળો:સુભાષ જોષીનું નામ ન હોવાથી આશ્ચર્ય રિવાઈઝ્ડ યાદી જાહેર કરી ભૂલ સુધારી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોષીના બદલે કંટારિયાનું નામ લખાઈ ગયું હતું

ભાજપે મહાનગરપાલિકાની ગુરૂવારે જાહેર કરેલી યાદીમાં વોર્ડ નં.3 એટલે કે પટેલ કોલોનીમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સુભાષભાઈ જોષીનું નામ કપાયું હતું જે બાબતે અનેક લોકોને આશ્ચર્ય થયું હતું, પરંતુ થોડી જ વારમાં ચોખવટ કરવામાં આવી કે, સુભાષભાઈ જોષીનું નામ છે. ભૂલથી તેની જગ્યાએ આશિષભાઈ કંટારિયાનું નામ જાહેર થઈ ગયું છે.

આમ, સુભાષ જોષીના નામનો ગોટાળો થોડા સમય માટે ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઉપરાંત બે વોર્ડના ઉમેદવારોની અટકમાં પણ ભૂલ હતી, જે રિવાઈઝ્ડ યાદીમાં સુધારી લેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો