તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરપાલિકાની ચૂંટણી:સિક્કા અને રાવલ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર

જામનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર શરૂ થઈ ગયા બાદ ભારતીય જનતા પાર્ટીએ હાલારની 8 તાલુકા પંચાયતોની સાથે સિક્કા અને રાવલ પાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીથી સિક્કા અને જામરાવલના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

રાવલ નગરપાલિકાના ભાજપના ઉમેદવાર

ક્રમસીટનું નામઉમેદવારનું નામ
1વોર્ડ નં.1પરમાર મોતીબેન વાલાભાઈ
2વોર્ડ નં.1સંતોકબેન રણમલભાઈ કાગડિયા
3વોર્ડ નં.1હાજાભાઈ સામતભાઈ વાઘેલા
4વોર્ડ નં.1પરબતભાઈ જેઠાભાઈ વાઘેલા
5વોર્ડ નં.2જમોડ જસાઈબેન રામશીભાઈ
6વોર્ડ નં.2ટમુબેન જેઠાભાઈ વાઘેલા
7વોર્ડ નં.2કરશનભાઈ લાખાભાઈ સોલંકી
8વોર્ડ નં.2રણમલભાઈ નાગભાઈ સોલંકી
9વોર્ડ નં.3સંગીતાબેન વિપુલભાઈ મશરૂ
10વોર્ડ નં.3રાજીબેન લીલાભાઈ જમોડ
11વોર્ડ નં.3દ્વારકેશભાઈ હરિલાલ થાનકી
12વોર્ડ નં.3કાગળિયા દિલીપભાઈ લખમણભાઈ
13વોર્ડ નં.4મીનાક્ષીબેન સંજયભાઈ મકવાણા
14વોર્ડ નં.4દક્ષાબેન જીતેશભાઈ થાનકી
15વોર્ડ નં.4ભીમશીભાઈ રામાભાઈ આહિર
16વોર્ડ નં.4સચિનભાઈ સતિશભાઈ અગ્રાવત
17વોર્ડ નં.5લીનાબેન રાકેશભાઈ લહેરૂ
18વોર્ડ નં.5લીલુબેન રાણાભાઈ ગામી
19વોર્ડ નં.5હરદાસભાઈ પાલાભાઈ વાઘેલા
20વોર્ડ નં.5કેશુભાઈ કાનાભાઈ જાદવ
21વોર્ડ નં.6ટમુબેન વિરમભાઈ બારિયા
22વોર્ડ નં.6લક્ષ્મીબેન માલદેભાઈ વાઘેલા
23વોર્ડ નં.6રાણાભાઈ અરજણભાઈ ચૌહાણ
24વોર્ડ નં.6મેણંદભાઈ રામાભાઈ પરમાર

સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવાર

ક્રમસીટનું નામઉમેદવારનું નામ
1વોર્ડ નં.1હવાબેન જાફરભાઈ ચમાડિયા
2વોર્ડ નં.1રોશનબેન સલીમભાઈ સુંભણિયા
3વોર્ડ નં.1હાસમ સીદીક સંધાર
4વોર્ડ નં.1બહાદુરસિંહ ઘેલુભા વાળા
5વોર્ડ નં.2રોશનબેન કાસમભાઈ ગંઢાર
6વોર્ડ નં.2આઈશાબેન અલીભાઈ ગંઢાર
7વોર્ડ નં.2જુમાભાઈ જાકુભાઈ હુંદડા
8વોર્ડ નં.2હમીદ મામદભાઈ ગોરી
9વોર્ડ નં.3ઝરીનાબેન હુસેનભાઈ બેલાઈ
10વોર્ડ નં.3જનતાબેન જુનસભાઈ સંઘાર
11વોર્ડ નં.3અનવર જાકુબ હુંદડા
12વોર્ડ નં.3બિલાલ હુસેન સુંભણિયા
13વોર્ડ નં.4જેનમબેન અમીનભાઈ ભટ્ટી
14વોર્ડ નં.4ઝરીના ઇસ્માઈલ અલવાણી
15વોર્ડ નં.4શિવપુરી નથુપુરી ગોસ્વામી
16વોર્ડ નં.4સાલેમામદ કાસમ હુંદડા
17વોર્ડ નં.5અમીનાબેન જુનસભાઈ ભગાડ
18વોર્ડ નં.5યાસ્મીન ઈસ્માઈલ બેલાઈ
19વોર્ડ નં.5આમદ સાલેમામદ ભટ્ટી
20વોર્ડ નં.5જયસુખ છગનભાઈ દાવદ્રા
21વોર્ડ નં.6ધરતીબેન અભિષેક મજીઠિયા
22વોર્ડ નં.6રૂપલબેન દિનેશ અશવાર
23વોર્ડ નં.6હેમાંગ સંજયભાઈ ત્રિવેદી
24વોર્ડ નં.6સુખદેવસિંહ વિરાજી જાડેજા
25વોર્ડ નં.7રાજીબેન બચુભાઈ પરમાર
26વોર્ડ નં.7નીતાબેન મંછાભાઈ ઠુંગા
27વોર્ડ નં.7છત્રપાલસિંહ નટુભા જાડેજા
28વોર્ડ નં.7સિદ્ધરાજસિંહ ગુમાનસિંહ ચુડાસમા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો