તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર શહેર-જિલ્લામાં કોરોના સાત નવા કેસ, બે મોત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાની ગતિ મંદ પડી ગઈ છે. બુધવારે કોરોનાના નવા સાત કેસો આવ્યા છે. જ્યારે કોવિડ હોસ્પિટલમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે.

જામનગર શહેરમાં બુધવારે કોરોનાના નવા છ પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે દસ વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. જ્યારે એક વ્યક્તિને રજા આપવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો