તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સરમત પાસે મકાનમાંથી દારૂ સાથે ચોકીદાર ઝબ્બે

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દારૂની 20 બોટલ પોલીસે કબજે લીધી

જામનગર નજીક સરમત પાટીયા પાસે સિકકા પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની વીશ બોટલ સાથે સિકયુરીટી ગાર્ડને દબોચી લીધો હતો.પોલીસે રૂ.દશ હજારનો દારૂ કબજે કરી પકડાયેલા શખ્સની સધન પુછપરછ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર નજીક ખંભાળીયા હાઇવે પર સરમત પાટીયા પાસે સિકકા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા પોલીસને દારૂ મામલે બાતમી મળી હતી જેના આધારે પોલીસે મનોજ ઉર્ફે મુનો કાંતીભાઇ રામાવતાના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. જે દરોડા વેળા મકાનમાંથી દારૂની વીશ બોટલ મળી આવી હતી. આથી પોલીસે દારૂનો જથ્થો કબજે કરી સિકયુરીટી ગાર્ડ તરીકે કામ કરતા મનોજ ઉર્ફે મુનો રામાવતને પકડી પાડી તેની સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો