તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 26મી જાન્યુઆરીની પરેડનું સોમવારે રિહર્સલ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર સહિત દેશભરમાં મંગળવારે પ્રજાસત્તાક પર્વની ધ્વજવંદન સાથે શાનદાર ઉજવણી કરાશે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અનુલક્ષીને જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સોમવારે સવારે પરેડ સહિતના કાર્યક્રમોનું રીહર્સલ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં જવાનો જોડાયા હતા. પ્રજાસતાક પર્વના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે જામનગર શહેર-જિલ્લામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો