તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં આજે રેકોર્ડબ્રેક 151 કેસ નોંધાયા, શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણ વધ્યું

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે કોરોનાની સારવાર દરમિયાન 7 દર્દીઓના મોત

જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાના રોજબરોજ રેકોર્ડબ્રેક આંકડાઓ સામે આવી રહ્યા છે. જિલ્લામાં ગઈકાલે રેકોર્ડબ્રેક 124 કેસ નોંધાયા બાદ આજે 151 કેસના આંક સાથે નવો રેકોર્ડ થયો છે. શહેરી વિસ્તારની માફક ગ્રામ્ય વિસ્તારમાં પણ ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

જામનગર જિલ્લામાં આજે જે 151 કેસ નોંધાયા છે તેમાં 86 કેસ શહેરી વિસ્તારમાં અને 65 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 89 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. જામનગર જિલ્લામાં છેલ્લા આઠેક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા કલેકટર અને કમિશરને શહેરીજનોને નિયમોનું ચુસ્ત પાલન કરવા સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો