તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ દર્શન:જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલાહનુમાન મંદિરમાં રથયાત્રા દર્શન યોજવામા આવ્યા

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન રામના હાથમાં રથયાત્રાના ઘોડાની લગામ રાખી શણગાર કરાયો

જામનગરમાં વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે દર વર્ષની માફક આ વર્ષે આજરોજ રથયાત્રાના દર્શન રાખવામાં આવ્યા હતા ત્યારે ભક્તો દર્શન કરવા આવ્યા હતા.અષાઢી બીજના રોજ રથયાત્રાના હનુમાનજી મહારાજ અને શ્રી રામ ભગવાન મંદિરમાં એ જોવામાં આવે છે જેમાં શ્રી રામ ભગવાનના હાથમાં ઘોડાની લગામ આપવામાં આવે છે.

વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિર અખંડ રામધૂન પણ ચાલી રહી છે ત્યારે અષાઢી બીજના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે કોરોના કાર ની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન ફરી રથયાત્રા દર્શન યોજવામાં આવ્યા હતા. જે મંદિરની અંદર ગદબ અને ફૂલહારથી શણગારે હતી અને ભગવાન શ્રીરામના હાથમાં શણગાર કરેલા ઘોડાની લગામ ભગવાનના હાથમાં આપવામાં આવી હતી જેના દર્શન નો ભક્તોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...