છેડતી:જામનગરમાં યુવતીની છેડતીની રાવ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં રહેતી એક ચોવીસ વર્ષીય યુવતિએ ઘરે જઇ રહી હતી ત્યારે રસ્તામાં બાઇક પર પીછો કરી છેડતી કરી ગાળો ભાંડયાની તેમજ ઘર નજીક પહોચતા તેણીના બે સંબંધીને પણ ગાળો ભાંડી જાતિ વિશે અપમાનિક કરવા અંગે સીટી બી પોલીસ મથકમાં જયપાલસિ઼હ ચુડાસમા સામે ફરીયાદ નોંધાઇ છે.પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...