તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામ મંદિર શિલાન્યાસ:જામજોધપુરમાં દીવડા પ્રગટાવીને રંગોળી કરાઈ

જામજોધપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામજોધપુરના બહુચરાજી મંદિરમાં રામ જન્મભૂમિ ના ભૂમિપૂજન પ્રસંગે દીવડા પ્રગટાવીને મનમોહક રંગોળી કરવામાં આવી હતી. જામજોધપુરવાસીઓ પણ આ પ્રસંગે ભાવવિભોર બની ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...