માંગણી:જામનગર શહેરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની મહારેલી, સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેન્શન સહિતના વિવિધ પ્રશ્નો અંગે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

જામનગર શહેરમાં શનિવારે કામ કરતા ગુજરાત રાજ્ય કર્મચારીમાં મંડળ તાબેના કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજના ચાલુ કરવા સહિતના પ્રશ્નો અંગે રેલી કાઢીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જામનગર શહેર જિલ્લામાં નોકરી કરતા સરકારી કર્મચારીઓ એ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ જૂની પેન્શન યોજના ચાલુ કરવા ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા સાતમા પગાર પંચના બાકી બાકી બધા નિમાયેલા નોકરી ની નિમણૂક તારીખ સળંગ ગણવી સહિતના મુદ્દાઓ એ જંગી રહેલી કાઢવામાં આવી હતી અને લાલ બંગલા થી કલેકટર ઓફિસ સુધી આવેદનપત્ર આપી જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉપગ્રહ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...