તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:જામનગરમાં બેવડી ઋતુના અડીંગાથી જનજીવન અકળાયું

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં લઘુતમ તાપમાનમાં ત્રીજા દિવસે વધારો થતા ઠંડીનુ જોર ઘટયુ હતુ.જયારે મહતમ તાપમાન પણ 31.5 ડીગ્રી પર સ્થિર થયુ હતુ.જેથી રાતભર ફુલગુલાબી ઠંડી સાથે બપોરે આંશિક તાપ એમ બેવડી ઋતુના સંક્રમણમાં સપડાયેલુ જનજીવન અકળાઇ ઉઠયુ હતુ.જામનગરમાં શુક્રવારે રાત્રીનુ તાપમાન આંશિક વધારા સાથે 16 ડીગ્રીએ પહોચ્યુ હતુ. જેથી ઠંડીનુ જોર આંશિક ઘટયુ હતુ. સતત ત્રીજા દિવસે પણ દિવસનુ તાપમાન 31.5 ડીગ્રીએ સ્થિર થયુ હતંુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો