તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીસ્ટ જાહેર:અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા 2021ની પ્રારંભિક કૉલ સૂચિ પ્રકાશિત કરવામાં આવી

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશ માટે ફેબ્રુઆરી 2021માં યોજાયેલ અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા 2021ની પ્રારંભિક કૉલ સૂચિ જે તે સૈનિક સ્કૂલ બાલાચડીની વેબસાઈટ www.ssbalachadi.org પર પ્રકાશિત કરવામાં આવી છે.

આ પ્રારંભિક કૉલ સૂચિ વર્ગ-જાતિ પ્રમાણે જે તે શ્રેણીના ઉમેદવારોના ક્રમિક રોલ નંબર પ્રમાણે છે. દરેક ખાલી જગ્યા દિઠ ત્રણગણા ઉમેદવારોને મેડિકલ પરીક્ષાથી પસાર થવુ જરૂરી છે. વધારે જાણકારી માટે સૈનિક સ્કૂલ બાલાચડીની વેબસાઈ જુઓ. અંતિમ મેરિટ લિસ્ટ મે-2021(આશરે), સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવેલ ઉમેદવારોની મેડિકલ પરીક્ષા પૂર્ણ થયા પછી પ્રકાશિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો