તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોજદારી ગુનો:શહેરમાં દારૂની 13 બોટલ સાથે 2 ઝબ્બે, તેમજ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ગુલાબનગર નજીક સરકારી આવાસ પાસે એલસીબી પોલીસે નીરજ મનજીભાઇ કટારમલને ઇંગ્લીશ દારૂની સાત બોટલ સાથે પકડી પાડયો હતો જેની પુછપરછમાં વધુ એક શખ્સ મેહુલની સંડોવણી ખુલતા પોલીસે બંને ગુનો નોંધ્યો છે.શહેરના દિગ્વિજય પ્લોટ-54 વિસ્તારમાં એલસીબીએ કપિલ અશોકભાઇ ભદ્રાના મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની 6 બોટલ પકડી પાડી હતી જે દારૂ અશોક ઉર્ફે મીર્ચીએ સપ્લાય કર્યાનુ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો