ફરજ:PGVCLમાં મુકબધીર સહિત 31 દિવ્યાંગો જામનગર સર્કલ હેઠળ ડિવીઝનમાં કામ કરે છે

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરએસઓ, શહેર-ગ્રામ્ય તથા તાલુકાના ડિવિઝનમાં કામગીરી કરી રહ્યા છે

ગુજરાતીમાં કહેવાય છે કે મન હોય તો માળવે જવાય આ કહેવતનું જીવતું જાગતું ઉદાહરણ છે. હાલારની પશ્ચિમ વીજ ગુજરાત કંપનીમાં ફરજ બજાવતા 31 દિવ્યાંગ કર્મચારીઓ છે. પીજીવીસીએલમાં મુકબધીર સહિત 31 દિવ્યાંગો જામનગર સર્કલ હેઠળનાં આવતા ડિવીઝનમાં કામ કરી રહ્યા છે. જેમાં મહિલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. તેઓ પોતાના ઘરની સાથે ફરજ પરની જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે.

જામનગરની અનેક કચેરી સાથે પીજીવીસીએલમાં જામનગર સર્કલ હેઠળ આવતા ડિવીઝનમાં 31 મૂકબધિર સહિત 31 દિવ્યાંગ કામ કરી રહ્યા છે. જેઓ પીજીવીસીએલના ક્લેરીકલ વર્ક જેવા કે બિલ, મહેસૂલ, મેહકમ તેમજ એચ. આર વિભાગમાં કામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...