પ્રકૃતિ વંદના:શહેરમાં લોકોએ પર્યાવરણ સુરક્ષાના સંકલ્પ લીધા

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો

જામનગરમાં આર.એસ.એસ. અને હિંહન્દુ આધ્યાત્મિક એવં સેવા ફાઉન્ડેશન તથા પર્યાવરણ સંરક્ષણ સંસ્થા દ્વારા રવિવારે શહેરમાં ત્રણ સ્થળે યોજાયેલા પર્યાવરણ, વન અને જીવ સૃષ્ટી સંરક્ષણ માટે યોજાયેલા પ્રકૃતિ વંદના કાર્યક્રમમાંજામનગરના મેયર હસમુખ જેઠવા, સંસદસભ્ય સંત ચત્રભૂજદાસજી મહારાજે વૃક્ષનુંપુજન,આરતી અને પરિક્રમા મંત્રોચ્ચાર સાથે કરી હતી. સાથે સાથે પર્યાવરણ સુરક્ષાના સંકલ્પ સાથે લોકોને પ્રકૃતિની સુરક્ષા માટે આહવાન કરી સંસ્કૃતિ જતનની પરંપરા જાળવવા અનુરોધ કર્યો હતો. શહેરમાં અન્ય લોકોએ પણ સંકલ્પ લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...