તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:ધનતેરસ પર્વે ટાઢથી આંશિક રાહત, પારો 18 ડીગ્રી, લઘુતમ તાપમાન દોઢ ડીગ્રી ઉંચકાયું

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર સહિત જીલ્લામાં શુક્રવારે ફુલગુલાબી ઠંડીથી જનજીવને આંશિક રાહત અનુભવી હતી.જામનગરમાં રાત્રીનુ તાપમાન 1.6 ડીગ્રી ઉપર સરકી 18 ડીગ્રીએ પહોચી ગયુ હતુ.જોકે,પવનની ગતિ વધતા શિતલહેરથી રાત્રીથી સવાર સુધી ટાઢક પ્રસરી હતી.જામનગર શહેરમાં સતત ચારેક દિવસ સુધી લઘુતમ તાપમાનમાં ક્રમશ: ઘટાડા બાદ શુક્રવારે પારો ઉપર સરકયો હતો.

અને 18 ડીગ્રી પર સ્થિર થયો હતો જેથી રાત્રે ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો હતો.બીજી બાજુ પવનની ઝડપ વધતા શિતલહેરોથી મોડી સાંજથી વહેલી સવાર સુધી વાતાવરણમાં ટાઢક પ્રસરી હતી.શહેર સહિત જીલ્લામાં ચારેક દિવસ સુધી ગુલાબી ઠંડીનો મુકામ રહયો હતો. જામનગરમાં મહતમ તાપમાન પણ એકાદ ડીગ્રી નીચે ગગડયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો