તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

લાલપુરના પીપરટોડા ગામે પરિણિતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. પીપરટોડા ગામે રહેતા રૂખાભાઇ બાંભવાના પત્ની બાધીબેન(ઉ.વ.56) એ કોઇપણ અગમ્ય કારણોસર રવિવારે પોતાના ઘેર ઘેટા-બકરાની જીવાત મારવાની ઝેરી દવા પી લીધી હતી. આથી તેણીને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો