તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:સાસુએ મજૂરી કામે જવાનું કહેતા પરીણિતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી

જામનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મૃતકના પતિની જાહેરાત બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી

જામનગરના કાલાવડની માછરડા સોસાયટીમાં રહેતી પરિણીતાને સાસરીયાઓએ મજુરી કામે જવાનું કહેતા પરિણીતા લાગી આવ્યું હતું જેથી તેણીએ દુપટ્ટા વડે પંખામાં ગળા ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

જેમાં કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન જાહેર થવા પામ્યું છે કે, કાલાવડના માછરડા સોસાયટી રોડ ખાતે રહેતી વર્ષાબેન મનસુખભાઈ બાબરીયા ઉ.29 ને તેણીના સાસુએ મજૂરીકામ અર્થે જવાનું કહ્યું હતું. આ બાબતે વર્ષાબેન ને લાગી આવતાં તે દરમિયાન ઘરે એકલા હોય તે વેળાએ ઘરનો દરવાજો બંધ કરી પોતાના દુપટ્ટાને પંખા સાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આ અંગે જાણ થતાં મનસુખભાઈ બાબરીયા એ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું છે જેને પગલે પી.એસ.આઇ વાય.આર.જોશી એ સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો