આગ લાગી:આઈઓસીમાં સેફ્ટી ટેન્કમાંથી ઓઈલ ઓવરફ્લો

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના પશ્ચિમ ક્ષેત્ર પાઈપલાઈન્સ ઠેબા જામનગર ડાયરેકટર ઈન્ડસ્ટ્રીઝ સેફ્ટી એન્ડ હેલ્થના અધિકારીઓ દ્વારા ઓચિંતી મુલાકાત લઈ ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમ્પ ટેન્કમાંથી ક્રૂડ ઓઈલ ઓવરફ્લો થયું અને અચાનક આગ લાગી જવાનો સિનારિયો બનાવવામાં આવ્યો હતો. આ મોકડ્રીલમાં ફાયર ટેન્ડર સહિતના લોકો યોગ્ય સમયે આવી જઈ મોકડ્રીલને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...