તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જામનગરમાં NSUI અને યુથ કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્યૂશન ક્લાસીસ બંધ કરાવ્યા

જામનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવી ગાઈડલાઈન ના આવે ત્યાં સુધી ક્લાસીસ બંધ રાખવાની સંચાલકે ખાતરી આપી

જામનગર NSUI અને યૂથ કોંગ્રેસ દ્વારા જી જી હોસ્પિટલ પાસે દાંડિયા હનુમાન સામે આવેલ કોમ્પ્લેક્ષ પહેલા માળે આવેલ ગ્રેવિટી ટ્યુશન ક્લાસમાં બંધ શટર રાખી ટ્યુશન કલાસ શરૂ હતું. આ ઉપરાંત અન્ય એક ક્લાસીસ પણ ચાલુ મળી આવ્યું હતું.

શાળા સંચાલકો સાથે વાત કરતાં એન.એસ.યુ.આઇ અને યુથ કોંગ્રેસના કાર્યકરો
શાળા સંચાલકો સાથે વાત કરતાં એન.એસ.યુ.આઇ અને યુથ કોંગ્રેસના કાર્યકરો

NSUI અને યુથ કૉંગ્રેસના કાર્યકર્તાઓએ બંને ક્લાસીસ બંધ કરાવ્યા હતા. ક્લાસીસના સંચાલકોએ પણ જ્યાં સુધી સરકારની નવી ગાઈડલાઈન ના આવે ત્યાં સુધી પોતાના ક્લાસ બંધ રાખવાની ખાતરી આપી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો