તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ ભંગ અંગે 29 સામે ફોજદારી

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર શહેર-જિલ્લામાં એક જ દિવસમાં માસ્ક, સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરનાર 29 શખસો સામે ફોજદારી ફરિયાદ નોંધાઇ છે. શહેર તથા જિલ્લામાં કોરોના વકરે નહીં તે માટે જાહેરનામું અમલમાં છતાં માસ્ક વગર હરતા ફરતા, વાહનોમાં 4 નો નિયમ હોવા છતાં વધુ મુસાફરો બેસાડતા, બિનજરૂરી કામ વગર માર્ગો પર આટાંફેરા કરતા શખસો, દુકાનો પર સોશિયલ ડીસ્ટન્સ ન જળવાતા દુકાનદારો મળી કુલ 29 શખસો સામે પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો