તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:યાર્ડમાં 30 માર્ચથી મર્યાદિત જણસની આવક ચાલુ થશે

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 1 એપ્રિલના અન્ય જણસોની આવક સ્વીકારાશે

જામનગર યાર્ડમાં મંગળવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી મરચાની આવક ચાલુ રહેશે. બુધવારના સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી ધાણાની આવક ચાલુ રહેશે. ગુરૂવારે સવારે 9 થી બપોરે 12 કલાક સુધી ચણાની આવક સ્વીકારવામાં આવશે. ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ રહેશે.

ગુરૂવારે સાંજે 7 થી રાત્રીના 12 વાગ્યા સુધી જીરૂની આવક ચાલુ રહેશે. જયારે રાત્રીના 12 થી સવારે 7 વાગ્યા સુધી ઘઉંની પાલની આવક ચાલુ રહેશે. તા.1 એપ્રિલથી રાત્રે 12 વાગ્યાથી અજમા, એરંડા, લસણ, મગફળી, કપાસ, રાયડો, રાય, મેથીની આવક ચાલુ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો