અકસ્માત:જામનગરમાં ડીકેવી સર્કલ પાસે મોડીરાતે કારની ગુલાંટ

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરના સતત ધમધમતા ડીકેવી સર્કલ નજીકના રોડ ઉપર મોડીરાતે પસાર થતી અેક કાર અકસ્માતે ગ઼ુલાટ મારી ગઇ હતી. અલબત્ત, આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.      

અન્ય સમાચારો પણ છે...