કોરોના વાઇરસ:જામનગર, કાલાવડ તાલુકામાં મોડીરાત્રે વધુ 2 પોઝિટિવ

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની ગતિ આંશિક રીતે ધીમી પડ્યા બાદ સોમવાર સુધીમાં કુલ 8 પોઝિટિવ કેસ જાહેર થયા હતા જેમાં જામનગર તાલુકાના ઠેબા ગામે રહેતા 37 વર્ષના પુરૂષ તેમજ કાલાવડ તાલુકાના જામવાડી ગામે રહેતા 36 વર્ષના પુરૂષનો રિપોર્ટ સોમવારે રાત્રે 10:27 વાગ્યાના સુમારે પોઝિટિવ જાહેર થયો છે જે બન્ને દર્દીને તાત્કાલિક સરકારી હોસ્પિટલના કોવિડ વિભાગમાં ખસેડાયા છે.

અન્ય સમાચારો પણ છે...