તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પડાણામાં બોલાચાલીનો ખાર રાખી વૃદ્ધ પર હુમલો

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોકાના ધા ઝીંકી ધમકીની ફરિયાદ કરાઈ

લાલપુરના પડાણામાં રહેતા વૃદ્ધ પર બે વર્ષ પૂર્વેની બોલાચાલીનો ખાર રાખી ધોકા વડે હુમલો કરી એક શખસે ધમકી ઉચ્ચાર્યાની ફરિયાદ નોંધાઈ છે. લાલપુરના પડાણામાં રહેતા અને નિવૃત જીવન વ્યતિત કરતા દેવજીભાઇ દેવશીભાઇ ચુણીયા નામના વૃધ્ધે પોતાના પર લાકડાના ઘોકા વડે હુમલો કરી પગના ભાગે બે ઘા ઝી઼કી મુંઢ ઇજા પહોચાડી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે મેઘપર પોલીસ મથકમાં ગામના જ રાજુ દેવાભાઇ સોંદરવા સામે ફરીયાદ નોંધાવી છે.

ભોગગ્રસ્ત વૃધ્ધ અને સામાવાળા વચ્ચે લગભગ બે વર્ષ પુર્વે થયેલી બોલાચાલીનો ખાર રાખી આરોપીએ આ હુમલો કર્યો હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો