તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:જામનગર યાર્ડનું રૂ.11 કરોડનું બજેટ મંજુર

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.10.56 કરોડની આવક સામે રૂ.9.71 કરોડના ખર્ચનો અંદાજ

જામનગર માર્કેટ યાર્ડની બજેટ બેઠક ચેરમેન રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વર્ષ 2021-22 નું રૂ.11 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. બજેટમાં રૂ.10.56 કરોડની આવક સામે રૂ.9.71 કરોડના ખર્ચનો અંદાજ મૂકાયો છે. આવકમાં મુખ્યત્વે શેષ ફી, ભાડુ, યુર્ઝસ ચાર્જ, દુકાન વહેંચાણની આવકનો સમાવેશ થાય છે.

ખર્ચમાં મહેકમ ખર્ચ, ખાતેદાર ખેડૂતોના અકસ્માત વીમા પ્રિમીયમ ખર્ચ, ઇલેકટ્રીસીટી, પાણી, સફાઇ વિગેરે ખર્ચનો સમાવેશ થાય છે. આગામી વર્ષમાં ખુલ્લા પ્લેટફોર્મ પર રૂફીંગ,ખુલ્લી જગ્યામાં આરસીસી ઓટા, સીસી રોડ, પેવર બ્લોક સહિતના વિકાસના કામ થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો