તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • Jamnagar Resident Bhaskar Won A 32 inch TV In A Subscription Draw, A Bullet Worth Rs 1,40,4000, A Washing Machine And 3 Air Coolers.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવાજમ ડ્રો:જામનગરના રહીશ ભાસ્કરના લવાજમ ડ્રોમાં 32 ઈંચનું TV જીત્યા, રૂા.1,40,4000નું બુલેટ, વોશિંગ મશીન અને 3 એરકૂલર પણ જામનગરને મળ્યા

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશના વિશ્વસનિય અને વાચકોની મરજીના અખબાર તરીકે સ્થાપિત થયેલા દિવ્ય ભાસ્કરના 2020-21ના લવાજમ ડ્રોમાં હાયર કંપનીના 32 ઈંચનું એન્ડ્રોઈડ ટીવી જામનગરના રહીશ પ્રફુલભાઈ એચ. શેઠ જીત્યા છે. શહેરના ચાંદી બજારમાં આદિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને કેમિકલ બિઝનેસમાંથી નિવૃત્ત થયેલા પ્રફુલભાઈ છેલ્લા 7 વર્ષથી દિવ્ય ભાસ્કરના નિયમિત વાચક છે. દિવ્ય ભાસ્કરની જામનગર ઓફિસેથી તેમણે આ ટેલિવિઝન મેળવીને ખુશી વ્યક્ત કરી હતી. જામનગર શહેરને આ ટેલિવિઝન ઉપરાંત, વોશિંગ મશીન, ત્રણ એરકૂલર પણ લાગ્યા છે. જામનગરના જ દિનેશભાઈ સોઢા રૂા.1,40,000ની કિંમતનું બુલેટ પણ જીત્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો