તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણમાં ઘટાડો:જામનગરમાં 24 કલાકમાં કોરોનાના નવા 9 કેસ, 1 મૃત્યુ નોંધાયું

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેર-જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો
 • જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 10,209 કેસ

જામનગર શહેર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે શહેરમાં 7 અને ગ્રામ્યમાં 2 નવા કેસ નોંધાયા હતા.જામનગર શહેરમાં કોરોનાના કારણે એક મૃત્યુ નોંધાયું હતું.આજે શહેર અને ગ્રામ્યના મળી કુલ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા હતા.

જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 10,209 કેસ નોંધાઈ ચૂક્યા છે.તો કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 1050 દર્દીઓના મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે.શહેર જિલ્લામાં હાલ ઘટતા કેસોની વચ્ચે રસીકરણ અભિયાન પણ ચલાવવામા આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો