તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર રિઝલ્ટ:ભાજપ ભલે 50 બેઠકો જીત્યું પણ સૌથી વધુ વોટ 17748 વોટ કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતાને મળ્યા

જામનગર6 દિવસ પહેલા
 • કુલ 64 બેઠકોમાંથી ભાજપને 50, કોંગ્રેસને 11 અને બસપાને 3 બેઠક મળી

વોર્ડ પ્રમાણે પરિણામ જોવા માટે નીચે સ્ક્રોલ કરો
જામનગરમાં ભાજપે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં. 15માં ગાબડું પાડ્યું છે., ત્રણ બેઠકો ભાજપ જીત્યું, 1માં કોંગ્રેસની જીત થઇ છે. જામનગરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાની હાર થઇ છે. જામનગરમાં વોર્ડ નં. 9 અને વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય થયો છે. બન્ને વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો છે. જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરની હાર થઇ છે. ભાજપ છોડી આપમાં ગયા હતા. માયાવતીની બસપાએ ભાજપની પેનલ તોડી છે. પાંચ બેઠકો પર BSP આગળ છે. વોર્ડ નં. 6 ત્રણ ટર્મથી ભાજપનો ગઢ ગણાતું હતું. વોર્ડ નં. 7માં ભાજપની પેનલની જીત થઇ છે. 6 મહાનગર પાલિકામાં પાંચ મનપાના શહેર કોંગ્રેસ પ્રમુખે જવાબદારી સ્વીકારીને રાજીનામા ધરી દીધા છે, પરંતુ જામનગર શહેરમાં સ્થિતિ કંઇક જૂદી છે. કોંગ્રેસના સૂત્રો કહી રહ્યાં છેકે પોતે ચૂંટણીમાં હારી ગયા છે અને શહેર પક્ષ પ્રમુખ છે તેથી તેમણે વધુ જવાબદારીપૂર્વક રાજીનામું આપવું જોઇએ, પરંતુ તેમણે પોતાનો હોદ્દો બચાવવામાં રસ છે.

અત્યારનો ટ્રેન્ડ નીચે મુજબ છે

ડીવાયએસપી પી.આઈ અને પી.એસ.આઇ સહિત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે મત ગણતરી ચાર હોલમાં 14 ટેબલો ગોઠવીને ગણતરી થશે. હોલમાં વોર્ડ 1 થી 4, 5 થી8, 9 થી 12, 13 થી 16 જ્યારે પ્રથમ પરિણામ વોર્ડ નંબર 1,5,9,અને 13ના પરિણામ જાહેર થશે.

ક્યાં કેટલા ટકા મતદાન

વોડૅનું નામકુલ મતદાન %
વોર્ડ -161.49
વોર્ડ -255.01
વોર્ડ -348.58
વોર્ડ -457.14
વોર્ડ -549.16
વોર્ડ -655.38
વોર્ડ -750.51
વોર્ડ -847.2
વોર્ડ -946.37
વોર્ડ -1054.03
વોર્ડ -1154.96
વોર્ડ -1259.8
વોર્ડ -1353.87
વોર્ડ -1452.3
વોર્ડ -1555.07
વોર્ડ -1649.66
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો