તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:જામનગર શહેરમાં ધુમ્મસની ચાદર છવાઇ, લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહતમ તાપમાન વધતા બપોરે ગરમીમાં લોકો અકળાયા

જામનગરમાં રવિવારે ધુમ્મસની ચાદર છવાઇ હતી. લઘુતમ તાપમાન વધીને 17.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહતમ તાપમાનમાં વધારો થતાં બપોરના ગરમીનો અનુભવ લોકો કર્યો હતો. જો કે, પવનના કારણે સવારે અને રાત્રીના ઠંડીનું જોર યથાવત રહ્યું છે.જામનગરમાં છેલ્લાં ત્રણ દિવસથી મહતમ તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. જયારે લઘુતમ તાપમાન પણ ઉંચકાતા ધીમે-ધીમે શિયાળો વિદાય લઇ રહ્યો છે.

આ સ્થિતિમાં રવિવારે સવારે જામનગરમાં ધુમ્મસની ચાદર છવાઇ હતી. લઘુતમ તાપમાન વધીને 17.5 અને મહતમ તાપમાન ઉંચકાતા 32.8 ડિગ્રી નોંધાયું હતું. જયારે ભેજનું પ્રમાણ 98 ટકા અને પવનની ગતિ 10 થી 15 કીમી પ્રતિ કલાક નોંધાઇ હતી. તાપમાન ઉંચકાતા પરંતુ પવનની ગતિ વધતા વહેલી સવારે અને રાત્રીના ઠંડી તો બપોરના ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો