તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:જામનગર શહેર અને જિલ્લા ભાજપમાં દાવેદારોના પત્તા કપાયા

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરએસએસની પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને પ્રાધાન્ય અપાયું
 • નવા ચહેરાઓ પર પસંદગી : ચર્ચાતા નામોનો છેદ ઉડી ગયો

જામનગર શહેર-જિલ્લા ભાજપનું માળખુ ભારે ખેંચતાણ બાદ જાહેર થયું છે. શહેરમાં નવા પ્રમુખની સાથે સંપૂર્ણપણે નવું માળખુ અસ્તિત્વમાં આવ્યું છે જેમાં જૂના જોગીઓનો સમાવેશ થાય છે. જ્યારે જિલ્લાના માળખામાં સમગ્ર જિલ્લાને સમાવવામાં આવ્યું હોય તેવું માળખુ રચવામાં આવ્યું છે જે નામો ચર્ચામાં હતા તેની જગ્યાએ નવા જ નામોથી ભાજપના આંતરિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, જામનગર શહેર મહામંત્રી પદ માટે 40થી વધુ દાવેદારો હતાં જેમાંથી મોટાભાગનાના પત્તા કપાઇ ગયા છે, જે નામ ચર્ચામાં ન હતાં તેની શુક્રવારના જાહેરાત થઇ છે. માળખામાં આરએસએસની પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોનો મોટાભાગે સમાવેશ થયો છે.

જામનગર શહેર ભાજપનું માળખુ

નામજવાબદારી
વિમલભાઈ કગથરાપ્રમુખ
ખુમાનસિંહ સરવૈયાઉપપ્રમુખ
અમીબેન પરીખઉપપ્રમુખ
મોનિકાબેન વ્યાસઉપપ્રમુખ
કે.જી. કનખરાઉપપ્રમુખ

વિનોદભાઈ ખીમસૂર્યા

ઉપપ્રમુખ

જયોતિબેન ભારવાડિયા

ઉપપ્રમુખ
હેમલભાઈ ચોટાઈઉપપ્રમુખ
વસંતભાઈ ગોરીઉપપ્રમુખ

પ્રકાશભાઈ બાંભણિયા

મહામંત્રી

ગોપાલભાઈ સોરઠિયા

મહામંત્રી
વિજયસિંહ જેઠવામહામંત્રી
ભાવનાબેન સોલંકીમંત્રી
દયાબેન પરમારમંત્રી
દિલીપસિંહ કંચવામંત્રી

ડિમ્પલભાઈ કણઝારિયા

મંત્રી
પરેશભાઈ દોમડિયામંત્રી
કીર્તિભાઈ પટેલમંત્રી

ભાવિશાબેન ધોળકિયા

મંત્રી
શોભનાબેન પઠાણમંત્રી

વિનોદભાઈ ગોંડલિયા

ખજાનચી
મનહરભાઈ ત્રિવેદીકાર્યા.મંત્રી

નિશાંતભાઈ અગારા

કાર્યા.મંત્રી

જામનગર જિલ્લા ભાજપનું માળખુ

નામજવાબદારી
રમેશભાઈ મુંગરાપ્રમુખ
ભનુભાઈ ચૌહાણઉપપ્રમુખ

દયાળજીભાઈ જીવાણી

ઉપપ્રમુખ
ગણેશભાઈ મુંગરાઉપપ્રમુખ
સુધાબેન વીરડિયાઉપપ્રમુખ
નીતાબેન પરમારઉપપ્રમુખ
ગાંડુભાઈ ડાંગરિયાઉપપ્રમુખ
રેખાબેન કગથરાઉપપ્રમુખ

રણમલભાઈ કાંબરિયા

ઉપપ્રમુખ

દિલીપભાઈ ભોજાણી

મહામંત્રી
પ્રવીણસિંહ જાડેજામહામંત્રી
મનોજભાઈ જાનીમહામંત્રી

કૌશિકભાઈ રાબડિયા

મંત્રી

નાથાભાઈ વારસકિયા

મંત્રી
લગધીરસિંહ જાડેજામંત્રી

હીનાબેન રાખોલિયા

મંત્રી
કાંતિલાલ નંદામંત્રી
નયનાબેન ત્રિવેદીમંત્રી
પુષ્પાબેન રાઠોડમંત્રી
હર્ષાબેન રાજગોરમંત્રી

જાદવજીભાઈ રાઘવાણી

ખજાનચી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો