તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળઝાળ ગરમી:જામનગર શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચતા લોકો અકળાયા

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બપોરના સમયે શહેરના રસ્તાઓ સૂમસામ બન્યા

જામનગર શહેરમાં જૂન મહિનાની શરૂઆતમાં ગરમીએ તેનો અસલી મિજાજ બતાવવાની શરૂઆત કરી છે. શહેરમાં આજે તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. બપોરના સમયે શહેરના રસ્તાઓ પર આગધઝરતી ગરમીનો અનુભવ થતા રસ્તાઓ સૂમસામ બન્યા હતા.

જામનગર શહેરમાં મોસમમાં પહેલીવાર ઊંચા તાપમાનનો પારો જોવા મળ્યો છે. જે તાપમાનનો પારો 39.5 નોંધાતા કાળઝાળ ગરમીથી શહેરીજનો અકળાઇ ઉઠયા છે. પવનની ગતિ પણ 14.5 કિમી પ્રતિ કલાક નોંધાતા આકરી લૂં ફંકાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...