તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરની ઈમારતો ઝળાહળા બની:છોટી કાશી ગણાતા જામનગર શહેરમાં દિવાળી પર્વે પરંપરાગત રોશની કરાઈ

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટી કાશી જામનગરમાં ચાલુ વર્ષે કોરોના કાળ વચ્ચે પણ જનજીવન દિપોત્સવી પર્વના રંગે રંગાઇ ગયુ છે,શહેરના જુદા જુદા મુખ્ય માર્ગો પર સ્થિત ઇમારતો સહિતના સ્થળોએ આકર્ષક રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવારોને અનુલક્ષીને જામનગર શહેરની વિવિધ ઈમારતોને રોશનીનો કરાયેલો આ શણગાર આખા શહેરના નજારાને અલગ જ ઓપ આપી રહ્યો હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો