તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવક:જામનગર માર્કેટ યાર્ડમાં માત્ર 3 કલાકમાં 14,000 ગુણી ચણાનો જથ્થો ઠલવાયો

જામનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજથી તમામ જણસની રાબેતા મુજબ હરરાજી શરૂ થશે
 • માર્ચ એન્ડીંગના કારણે યાર્ડમાં એક સપ્તાહ સુધી કામ બંધ રહ્યું હતું

જામનગર માર્કેટ યાર્ડમાં 3 કલાકમાં 14000 ગુણી ચણા ઠલવાયા હતાં. શુક્રવારથી તમામ જણસની રાબેતા મુજબ હરરાજી શરૂ થશે. માર્ચ એન્ડીંગના કારણે યાર્ડમાં સપ્તાહ કામકાજ બંધ રહ્યું હતું. જામનગર માર્કેટીંગ યાર્ડમાં માર્ચ એન્ડીંગના કારણે 24 માર્ચથી 1 એપ્રિલ સુધી હરરાજી સહિતની કામગીરી બંધ રહી હતી.

જો કે, જુદા-જુદા દિવસે નકકી કરેલી જણસોની આવક સ્વીકારવામાં આવી હતી. ગુરૂવારના રોજ સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી ચણાની આવક સ્વીકારવામાં આવી હતી. જેમાં જિલ્લાભરમાંથી 200 વાહનો આવતા ફકત ત્રણ કલાકમાં 14000 ગુણી ચણાની આવક થઇ હતી. શુક્રવારથી યાર્ડમાં રાબેતા મુજબ તમામ જણસોની હરાજી સહિતની કામગીરી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો