તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:જામનગરમાં પત્ની રિસામણે જતાં પતિએ ગળાફાંસો ખાધો

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં પત્ની રિસામણે જતાં પતિએ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. શહેરમાં પોલીસ હેડકર્વાટર પાછળ મારૂતિનગરમાં રહેતા અને કલરકામ કરતા આકાશ હિરામણ ભગત(ઉ.વ.26) ની પત્ની છેલ્લાં થોડા સમયથી રિસામણે ચાલી ગઇ હતી. આથી આકાશને લાગી આવ્યું હતું. પત્નીના વિયોગમાં આકાશે પોતના ઘેર ઓરડીમાં આવેલા લાકડાની આડશમાં સાડીના કટકા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો