તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાસંગ્રામ 2021:જામનગરમાં 14 કરતા વધારે ઉમેદવારો હોય એવા વોર્ડમાં 2-2 ઇવીએમ મશીન મુકાશે

જામનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક

જામનગર મનપાની સામાન્ય ચુંટણીને લઇને તૈયારીઓ હાથ ધરાઇ છે. ઇવીએમ દ્વારા મતદાન માટે કુલ 25 મશીન મથકો ઉપર મુકવા પડશે. 14 કરતા વધુ ઉમેદવારો હોય ત્યાં 2 ઇવીએમ મુકાશે. 9 વોર્ડમાં મતદાન મથક ઉપર 2-2 ઇવીએમ મશીન મુકાશે. સાત વોર્ડમાં મતદાન મથક ઉપર એક-એક ઇવીએમ મશીન રાખવામાં આવશે.

વોર્ડ નં.1માં 20 ઉમેદવાર હોવાથી 2 ઇવીએમ, વોર્ડ નં. 2માં 15 ઉમેદવાર હોવાથી 2 ઇવીએમ મુકાશે. જયારે વોર્ડ નં. 3માં 10 ઉમેદવાર હોવાથી 1, વોર્ડ નં. 4માં 16 ઉમેદવારો હોવાથી 2, વોર્ડ નં. 5માં 14 ઉમેદવાર હોવાથી 1, વોર્ડ નં. 6માં 20 ઉમેદવારો હોવાથી 2, વોર્ડ નં. 7માં પણ 16 ઉમેદવાર હોવાથી 2, વોર્ડ નં. 8માં 17 ઉમેદવાર હોવાથી 2, વોર્ડ નં. 9માં 10 ઉમેદવાર હોવાથી 1, વોર્ડ નં. 10માં 16 ઉમેદવાર હોવાથી મતદાન મથકમાં 2 વોર્ડ નં. 11માં 17 ઉમેદવાર હોવાથી મતદાન મથકમાં 2, વોર્ડ નં. 12માં 9 ઉમેદવાર હોવાથી 1, વોર્ડ નં.13માં 11 ઉમેદવાર હોવાથી 1, વોર્ડ નં.14માં 14 ઉમેદવારો હોવાથી 1, વોર્ડ નં. 15માં 18 ઉમેદવાર હોવાથી મતદાન મથકમાં 2, વોર્ડ નં. 16માં 13 ઉમેદવાર હોવાથી મતદાન મથકમાં એક ઇવીએમ મશીન મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો