તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉષ્ણતામાન:જામનગરમાં તાપમાન ફરી 2 ડિગ્રી વધીને 39.5 થયું

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે પણ તાપમાનના પારનું અપ-ડાઉન ચાલુ રહ્યું હતું અને પારો ફરીથી 2 ડિગ્રી ચડતા તાપમાન 39.5 થયું હતું, આ સાથે શહેરીજનોએ ગરમીની તિવ્રતા અનુભવી હતી. બપોરે બફારો યથાવત રહ્યો હતો.

હાલારનું હવામાન
મહત્તમ તાપમાન    :    39.5
લઘુતમ તાપમાન     :    27.5 
હવામાં ભેજ (ટકા)    :    79
પવનની ગતિ      :    30-35
(પ્રતિ કલાક કિમી)

અન્ય સમાચારો પણ છે...